ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાસણદાસ

Revision as of 16:20, 15 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વાસણદાસ : આ નામે મળતું ૧૭ કડીનું ‘સુભદ્રાની કંકોતરી’ (લે.ઈ.૧૮૨૩) નામનું ધોળ કયા વાસણદાસનું છે તે કહેવું મુશ્કેલ છે. વાસણદાસ-૧ની એ કૃતિ હોય એવી સંભાવના વ્યક્ત થઈ છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨;  ૨. ગૂહાયાદી. [ચ.શે.]