ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યસાગર

Revision as of 04:19, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિજ્યસાગર : આ નામે ‘ઢંઢણકુમાર-ભાસ’ નામે કૃતિ મળે છે. તેના કર્તા કયા વિજ્યસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [શ્ર.ત્રિ.]