ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયસમુદ્ર વાચક-૨

Revision as of 08:58, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનયસમુદ્ર(વાચક)-૨'''</span> [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિ (જ. ઈ.૧૪૯૩-અવ. ઈ.૧૫૫૬)ના શિષ્ય. ૨૨ કડીનાા ‘ઋષભ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિનયસમુદ્ર(વાચક)-૨ [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિ (જ. ઈ.૧૪૯૩-અવ. ઈ.૧૫૫૬)ના શિષ્ય. ૨૨ કડીનાા ‘ઋષભ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]