ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયસાગર-૨

Revision as of 08:59, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનયસાગર-૨'''</span> [ઈ.૧૬૪૬(?)માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ‘અનેકાર્થનામમાલા’ (ર. ઈ.૧૬૪૬?)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[ર.ર.દ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિનયસાગર-૨ [ઈ.૧૬૪૬(?)માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ‘અનેકાર્થનામમાલા’ (ર. ઈ.૧૬૪૬?)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]