ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયસાગર-૨

From Ekatra Foundation
Jump to navigation Jump to search


વિનયસાગર-૨ [ઈ.૧૬૪૬(?)માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ‘અનેકાર્થનામમાલા’ (ર. ઈ.૧૬૪૬?)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).
[ર.ર.દ.]