ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવેક

Revision as of 09:13, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિવેક'''</span> : આ નામે ૧૫ કડીનું ‘મહાવીરજીનું સ્તોત્ર’ (લે.ઈ.૧૮૫૪) મળે છે. તેના કર્તા કયા વિવેક છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}} {{Poem2Close}} <br> {{Head...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિવેક : આ નામે ૧૫ કડીનું ‘મહાવીરજીનું સ્તોત્ર’ (લે.ઈ.૧૮૫૪) મળે છે. તેના કર્તા કયા વિવેક છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]