ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવેક


વિવેક : આ નામે ૧૫ કડીનું ‘મહાવીરજીનું સ્તોત્ર’ (લે.ઈ.૧૮૫૪) મળે છે. તેના કર્તા કયા વિવેક છે તે નિશ્ચિત થતું નથી.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[શ્ર.ત્રિ.]