ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવેકવિજ્ય-૪

Revision as of 09:15, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિવેકવિજ્ય-૪'''</span> [ઈ.૧૮૧૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં ડુંગરવિજ્યના શિષ્ય. ૧૧ ઢાલના ‘નવતત્ત્વનું સ્તવન’ (ર.ઈ.૧૮૧૬/સં.૧૮૭૨, આસો સુદ ૧૦,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિવેકવિજ્ય-૪ [ઈ.૧૮૧૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં ડુંગરવિજ્યના શિષ્ય. ૧૧ ઢાલના ‘નવતત્ત્વનું સ્તવન’ (ર.ઈ.૧૮૧૬/સં.૧૮૭૨, આસો સુદ ૧૦, ગુરુવાર; મુ.)ના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર’માં વિવેકસુંદરને નામે નોંધાયેલી ‘નવતત્ત્વવિચારગર્ભિત-આદિજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૧૬) કૃતિ અને પ્રસ્તુત રચના એક હોવા સંભવ છે. કૃતિ : ૧. કસસ્તવન : ૨. ચૈસ્તસંગ્રહ : ૩. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]