ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરવિજ્ય-૫

Revision as of 09:29, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વીરવિજ્ય-૫'''</span> [ ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં લબ્ધિવિજ્યના શિષ્ય. ૨૩ કડીની ‘અમકાસતીની સઝાય’(મુ.) તથા ૯ કડીની ‘નેમિનાથની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વીરવિજ્ય-૫ [ ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં લબ્ધિવિજ્યના શિષ્ય. ૨૩ કડીની ‘અમકાસતીની સઝાય’(મુ.) તથા ૯ કડીની ‘નેમિનાથની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. દેસ્તસંગ્રહ. [ર.ર.દ.]