ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વ્રજભૂષણ

Revision as of 16:27, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વ્રજભૂષણ'''</span> [ઈ.૧૮૬૯ સુધીમાં] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવકવિ. વલ્લભાચાર્યના વંશજ. ‘સર્વોત્તમ-સ્તોત્રનું ધોળ’ (લે.ઈ.૧૮૬૯) એ કૃતિના કર્તા. સંદર્ભ : ૧. પુગુસાહિત્યકાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વ્રજભૂષણ [ઈ.૧૮૬૯ સુધીમાં] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવકવિ. વલ્લભાચાર્યના વંશજ. ‘સર્વોત્તમ-સ્તોત્રનું ધોળ’ (લે.ઈ.૧૮૬૯) એ કૃતિના કર્તા. સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે. [કી.જો.]