ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયવિજય ઉપાધ્યાય શિષ્ય

Revision as of 16:39, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિનયવિજય(ઉપાધ્યાય)શિષ્ય [ ] : જૈન સાધુ. ૫ કડીની ‘સંતોષીની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : અસસંગ્રહ. [કી.જો.]