Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયવિજ્ય-૩
Language
Watch
View source
વિનયવિજ્ય-૩
[ ] : જૈન સાધુ. પ્રીતિવિજ્યના શિષ્ય. ૩ કડીના ચૈત્યવંદન(મુ.)ના કર્તા.
કૃતિ : દેસ્તસંગ્રહ.
[ર.ર.દ.]
←
વિનયવિજ્ય-૨
વિનયવિજય_ઉપાધ્યાય શિષ્ય
→