વ્રજાધીશજી [સં. ૧૯મી સદી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. ગોસ્વામી બાળક. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]