ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવચંદ્ર-૨

Revision as of 06:25, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શિવચંદ્ર-૨'''</span> [ ] : જૈન સાધુ. સમરચંદ્રસૂરિના શિષ્ય. ૨૧ કડીના ‘શ્રીવાસુપૂજ્યજિનરાજ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિપ્રકરણસંગ્રહ, પ્ર. મંગળદાસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શિવચંદ્ર-૨ [ ] : જૈન સાધુ. સમરચંદ્રસૂરિના શિષ્ય. ૨૧ કડીના ‘શ્રીવાસુપૂજ્યજિનરાજ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિપ્રકરણસંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, ઈ.૧૯૧૩. [શ્ર.ત્રિ.]