ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવજી-આચાર્ય-૨

Revision as of 06:25, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શિવજી(આચાર્ય)-૨'''</span> [ ] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ૧૬ કડીની ‘ગજસુકુમાલ-સઝાય’ અને ‘શાંતિનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}} {{Poem2Close}} <...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શિવજી(આચાર્ય)-૨ [ ] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ૧૬ કડીની ‘ગજસુકુમાલ-સઝાય’ અને ‘શાંતિનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]