ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શામનાથ બાવો

Revision as of 16:12, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શામનાથ(બાવો) [ ] : સાજણ વિશેના દોઢિયા દુહા (૨ મુ.)ના કર્તા. કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨; ક્હાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩. [શ્ર.ત્રિ.]