ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાર્દૂલિયો

Revision as of 16:13, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શાર્દૂલિયો [ ] : ‘એકાદશી-માહાત્મ્ય-કથા’ અને ‘હંસાવતી-આખ્યાન’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]