ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુભચંદ્ર

Revision as of 04:49, 18 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શુભચંદ્ર : આ નામે ‘અષ્ટાણી-(અઠાઈ) વરતનો રાસ’ (લે.ઈ.૧૮૧૫) એ કૃતિ મળે છે. તેના કર્તા કયા શુભચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : રાહસૂચી : ૧.[ર.ર.દ.]