ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિચન્દ્ર

Revision as of 10:40, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હરિચન્દ્રહરિચન્દ્ર : આ નામે ૫ કડીનું ‘શાંતિજિન-હ્તવન’ (લે.ઈ.૧૭૦૭) મળે છે. તેના કર્તા કયા હરિચન્દ્ર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : મુપુગૂહહૂચી. [પા.માં.]