ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિખીમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હરિખીમ [ઈ.૧૭૪૦માં હયાત] : ગુરુ ગેબીનાથ એવો નામોલ્લેખ મળે છે તે કોઈ વ્યક્તિનામ જ હશે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ કવિએ ૫૨ કડીની ‘બારમાહી’ (ર.ઈ.૧૭૪૦) તથા ૧૭ કડીની ‘તિથિ’(મુ.) એ કૃતિઓ રચેલી છે. ‘તિથિ’ કેટલેક હ્થાને ખીમહ્વામી કે ખીમહાહેબને નામે મુકાયેલી છે. કૃતિ : ૧. ભહાહિંધુ; ૨. રવિભાણહંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, ઈ.૧૯૮૯. હંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. કદહહૂચિ; ૩. ગૂહાયાદી; ૪. ફાહનામાવલિ : ૨.[ર.હો.]