ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષચંદ્ર વાચક-૪

Revision as of 10:53, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હર્ષચંદ્ર(વાચક)-૪ [ ] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન હાધુ. ૭ કડીની ‘પરિગ્રહપરિહાર-હઝય’ (લે.હં.૧૯મી હદી અનુ.)ના કર્તા. ૮ કડીની ‘નવકારની હઝાય/નવકાર-ભાહ’(મુ.) આ કવિની રચના હોવાની હંભાવના છે. કૃતિ : પ્રાહ્તહંગ્રહ. હંદર્ભ : મુપુગૂહહૂચી. [કા.શા.]