ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીમગર

Revision as of 11:49, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હીમગર [ ] : ૧૧ કડીના ‘ભીમનાથનો ગરબો’(મુ.)ના કર્તા. કૃતિ : નવરાત્રિમાં ગાવાના ગરબાહંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬. [શ્ર.ત્રિ.]