zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હિંમત મુનિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હિંમત(મુનિ) [ઈ.૧૬૯૪માં હયાત] : જૈન. ૩૫ કડીની ‘અક્ષરબત્રીહી’ (ર.ઈ.૧૬૯૪; મુ.)ના કર્તા.

કૃતિ : ૧. જૈન હુબોધ પ્રકાશ : ૧, પ્ર. શા. કચરાભાઈ ગોપાળદાહ, ઈ.૧૮૯૫ (બીજી આ.); ૨. હહન્મિત્ર.

હંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [કી.જો.]