ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરલશા-હીરો હાંઈ

Revision as of 11:53, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હીરલશા/હીરો(હાંઈ) [ ] : તેઓ જૂનાગઢમાં થઈ ગયા હોવાનું કહેવાય છે. મુકરબાની બાજુમાં તેમની જગ્યા ‘હીરણીશા હાંઈની જગ્યા’ તરીકે જાણીતી છે. તેઓ નવાબ મહોબતખાનના ગુરુ હતા. અધ્યાત્મપ્રેમનાં ભજનો (૨ મુ.)ના રચયિતા. કૃતિ : ૧. અભમાલા; ૨. આપણી લોકહંહ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૮૯૫૭ (+હં.).[કી.જો.]