ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સહજસાગર

Revision as of 10:08, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સહજસાગર'''</span> [ ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. ૨૧ કડીની ‘હીરવિજ્યસૂરિ-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સહજસાગર [ ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. ૨૧ કડીની ‘હીરવિજ્યસૂરિ-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]