Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સહજસાગર
Language
Watch
View source
સહજસાગર
[ ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. ૨૧ કડીની ‘હીરવિજ્યસૂરિ-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[ર.ર.દ.]
←
સહજવિનય
સહજસુંદર
→