ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સહજસુંદર

Revision as of 11:57, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સહજસુંદર : આ નામે ‘સુન્દર-સઝાય’ (લે.સં. ૧૮મી સદી) મળે છે. તેના કર્તા કયા સહજસુંદર છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : રાહસૂચી : ૨. [ર.ર.દ.]