ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૂર્યવિજ્ય-૧

Revision as of 07:32, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સૂર્યવિજ્ય-૧'''</span> [ ] : જૈન. મૃત્યુવિજ્યના શિષ્ય. હરિભદ્રસૂરિની પ્રાકૃત કૃતિ ‘મુણિવઇચરિત્ર’ પરના ટબાના કર્તા. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. {{Right|[કી.જો.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |p...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સૂર્યવિજ્ય-૧ [ ] : જૈન. મૃત્યુવિજ્યના શિષ્ય. હરિભદ્રસૂરિની પ્રાકૃત કૃતિ ‘મુણિવઇચરિત્ર’ પરના ટબાના કર્તા. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [કી.જો.]