ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૂર્યવિજ્ય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૂર્યવિજ્ય-૧ [ ] : જૈન. મૃત્યુવિજ્યના શિષ્ય. હરિભદ્રસૂરિની પ્રાકૃત કૃતિ ‘મુણિવઇચરિત્ર’ પરના ટબાના કર્તા. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [કી.જો.]