ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુજો
Revision as of 10:19, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
સુજો [ ] : ભજનો (૨ ગુજરાતી મુ. અને ૧૩ હિંદી. મુ.)ના કર્તા. કૃતિ : બૃહત્ ભજનસાગર, સં. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક અને દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૨. ભસાસિંધુ. [કી.જો.]