સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૩૧-૧૮૪૦

Revision as of 05:05, 5 December 2022 by MeghaBhavsar (talk | contribs)


જન્મવર્ષ ૧૮૩૧ થી ૧૮૪૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
બંગાળી સોરાબજી શાપુરજી ફેબ્રુ. ૧૮૩૧, ૩-૪-૧૮૯૩,
   ચૂંટી કહાડેલાં લખાણો ૧૮૮૧
દોરડી બહેરામજી ખરશેદજી ૧૮૩૧, ૧૯૧૧,
   આજના પારસીઓ: તેમનો ધર્મ અને સંસાર ૧૮૯૨
કરસનદાસ મૂળજી ૨૫-૩-૧૮૩૨, ૨૮-૮-૧૮૭૧,
   દેશાટણ વિશે નિબંધ ૧૮૫૩
રાણીના નાનાભાઈ રૂસ્તમજી ‘હયરાની’ ૧૮૩૨, ૧૯૦૦,
   સાવિત્રી ૧૮૮૩
દવે નર્મદાશંકર લાલશંકર ૨૪-૮-૧૮૩૩, ૨૫-૨-૧૮૮૬,
   પિંગળપ્રવેશ ૧૮૫૭
મૌલાબક્ષ ધીસેખાન ૧૮૩૩, ૧૮૯૬,
   સંગીતાનુભવ ૧૮૯૦ આસપાસ
પીરોજશાહ મહેરજી ૧૮૩૪, ૧૯૦૨,
   અમેરિકાની મુસાફરીનું વર્ણન ૧૮૬૨
ભટ્ટ શંકરલાલ જેઠાભાઈ ૧૮૩૪, -
   પદ્માખ્યાન ૧૮૯૦
મહેતા નંદશંકર તુળજાશંકર ૨૧-૪-૧૮૩૫, ૧૭-૭-૧૯૦૫,
   કરણઘેલો ૧૮૬૬
ખખ્ખર દલપતરામ પ્રાણજીવન ૧-૧૧-૧૮૩૫, ૧૪-૧૧-૧૯૦૨,
   શાકુંતલ ૧૮૬૪
માસ્તર મંછારામ ઘેલાભાઈ ૧૮૩૫ આસપાસ, -
   ગુજરાતી કહેવતોની ચોપડી ૧૮૬૮
ત્રવાડી હરજીવન કુબેરજી ૧૮૩૫, ૧૯૨૭,
   ઋષિરાજનાં પદો ૧૯૫૧
પંડ્યા નવલરામ લક્ષ્મીરામ ૯-૩-૧૮૩૬, ૭-૮-૧૮૮૮,
   મહારાજ લાયબલ કેસ ૧૮૬૩
દિવેટિયા કૃૃષ્ણરાવ ભોળાનાથ ૪-૧૨-૧૮૩૬, ૨૦-૯-૧૯૨૧,
   ભોળાનાથ સારાભાઈનું જીવનચરિત ૧૮૮૮
દવે રણછોડભાઈ ઉદયરામ ૯-૮-૧૮૩૭, ૯-૪-૧૯૨૩,
   આરોગ્યતાસૂચક ૧૮૫૯
ઠાકોર ભગવાનલાલ સંપતરામ ૧૮૩૭, ૧૯૧૧,
   સ્વાત્મજીવન ૧૯૧૧
નાનજીઆણી સુચેદિના ૧૮૩૭,
   સુખસન્માર્ગ ૧૮૭૫ આસપાસ
કામદીન અરદેશર સોરાબજી ૧૮૩૮, ૧૮૮૯,
   પારસીઓનું નવું, કરાર વર્ષ ૧૮૮૨
ખત્રી હરકિસનલાલ શિવલાલ ૧૮૩૮, ૧૯૦૫,
   કરકકાવ્ય ૧૮૭૪
માસ્તર નાનાભાઈ નસરવાનજી ૧૮૩૮, ૧૯૧૦,
   પનોતો પુત્ર ૧૮૬૯
[ભટ્ટ] ભગવાનલાલ ઈન્દ્રજી ૭-૧૧-૧૮૩૯, ૧૬-૩-૧૮૮૮,
   ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ ૧૮૫૬
ઈરાની રૂસ્તમ (ગુસ્તાસ્પ) ખુરશેદ ૧૮૩૯, ૧૮૯૨,
   રજપૂતવીરકથારસ ૧૮૭૯
ત્રિપાઠી મન:સુખરામ સૂર્યરામ ૨૩-૫-૧૮૪૦, ૩૦-૫-૧૯૦૭,
   વિવિધોપદેશ ૧૮૫૯
આચાર્ય વલ્લભજી હરિદત્ત ૨૬-૬-૧૮૪૦ ૧૧-૦૧-૧૯૧૧,
   વાઘેશ્વરીની હમચી ૧૮૬૧
ત્રિવેદી વિજયાશંકર કેશવરામ ૧૮૪૦ આસપાસ, – -
   વિજયવાણી ૧૮૭૦
મારફતિયા નગીનદાસ તુલસીદાસ ‘વ’ ૧૮૪૦, ૧૯૦૨
   ગુલાબ ૧૮૬૨
મિનોચેરહોમજી માણેકજી બરજોરજી ૧૮૪૦, ૧૮૯૮,
   બરજોરનામા ૧૮૭૯