સાહિત્ય અકાદમી પુરસ્કૃત પુસ્તકો
ક્રમાંક | પુસ્તક | લેખક | પ્રકાશન વર્ષ | પુરસ્કાર વર્ષ |
---|---|---|---|---|
પશ્ચિમના દેશોની કેળવણી | સ્વામી આનંદ | XXXX | YYYY | |
ક્રૌંચવધ | क्रौंचवध | वि. स. खांडेकर | ૧૯૪૬ |
ક્રમાંક | વર્ષ | સર્જક | કૃતિ | સાહિત્યપ્રકાર |
---|---|---|---|---|
૧૯૫૫ | મહાદેવભાઈ દેસાઈ | મહાદેવભાઈની ડાયરી | ડાયરી | |
૧૯૫૬ | રામનારાયણ વિ. પાઠક | બૃહદ્ પિંગળ | પિંગળશાસ્ત્ર | |
૧૯૫૮ | સુખલાલ સંઘવી | દર્શન અને ચિંતન | તત્વજ્ઞાન | |
૧૯૬૦ | રસિકલાલ છો. પરીખ | શર્વિલક | નાટક | |
૧૯૬૧ | રામસિંહજી રાઠોડ | ક્ચ્છનું સંસ્કૃતિદર્શન | સંસ્કૃતિ | |
૧૯૬૨ | વિષ્ણુપ્રસાદ ત્રિવેદી | ઉપાયન | વિવેચન | |
૧૯૬૩ | રાજેન્દ્ર શાહ | શાંત કોલાહલ | કાવ્યસંગ્રહ | |
૧૯૬૪ | ડોલરરાય માંકડ | નૈવેદ્ય | નિબંધ | |
૧૯૬૫ | દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર | જીવનવ્યવસ્થા | નિબંધ | |
૧૯૬૭ | ડૉ. પ્રબોધ પંડિત | ગુજરાતી ભાષાનુ ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરાવર્તન |
ભાષાશાસ્ત્ર | |
૧૯૬૮ | સુંદરમ્ | અવલોકના | વિવેચન | |
૧૯૬૯ | સ્વામી આનંદ (અસ્વીકાર) | કુળકથાઓ | રેખાચિત્રો | |
૧૯૭૦ | નગીનદાસ પારેખ | અભિનવનો રસવિચાર | વિવેચન | |
૧૯૭૧ | ચંદ્રવદન મહેતા (ચં. ચી. મહેતા) | નાટ્ય ગઠરિયાં | પ્રવાસકથા | |
૧૯૭૩ | ઉમાશંકર જોષી | કવિની શ્રદ્ધા | વિવેચન | |
૧૯૭૪ | અનંતરાય રાવળ | તારતમ્ય | વિવેચન | |
૧૯૭૫ | મનુભાઈ પંચોળી 'દર્શક' | સોક્રેટીસ | નવલકથા | |
૧૯૭૬ | નટવરલાલ કે. પંડ્યા 'ઉશનસ્' | અશ્વત્થ | કાવ્યસંગ્રહ | |
૧૯૭૭ | રઘુવીર ચૌધરી | ઉપરવાસ કથાત્રયી | નવલકથા | |
૧૯૭૮ | હરીન્દ્ર દવે | હયાતી | કાવ્યસંગ્રહ | |
૧૯૭૯ | જગદીશ જોષી | વમળનાં વન | કાવ્યસંગ્રહ | |
૧૯૮૦ | જયન્ત પાઠક | અનુનય | કાવ્યસંગ્રહ | |
૧૯૮૧ | ડૉ. હરિવલ્લભ ભાયાણી | રચના અને સંરચના | વિવેચન | |
૧૯૮૨ | પ્રિયકાંત મણિયાર | લીલેરો ઢાળ | કાવ્યસંગ્રહ | |
૧૯૮૩ | સુરેશ જોષી (અસ્વીકાર)[1][2] | ચિન્તયામિ મનસા | નિબંધ | |
૧૯૮૪ | રમણલાલ જોષી | વિવેચનની પ્રક્રિયા | વિવેચન | |
૧૯૮૫ | કુંદનિકા કાપડિયા | સાત પગલાં આકાશમાં | નવલકથા | |
૧૯૮૬ | ચંદ્રકાન્ત શેઠ | ધૂળમાંની પગલીઓ | સંસ્મરણો | |
૧૯૮૭ | સિતાંશુ યશશ્ચન્દ્ર | જટાયુ | કાવ્યસંગ્રહ | |
૧૯૮૮ | ભગવતીકુમાર શર્મા | અસૂર્યલોક | નવલકથા | |
૧૯૮૯ | જોસેફ મેકવાન | આંગળિયાત | નવલકથા | |
૧૯૯૦ | અનિલ જોશી | સ્ટેચ્યુ | નિબંધસંગ્રહ | |
૧૯૯૧ | લાભશંકર ઠાકર | ટોળાં, અવાજ, ઘોંઘાટ | કાવ્યસંગ્રહ | |
૧૯૯૨ | ભોળાભાઈ પટેલ | દેવોની ઘાટી | પ્રવાસવર્ણન | |
૧૯૯૩ | નારાયણ દેસાઈ | અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ | જીવનચરિત્ર | |
૧૯૯૪ | રમેશ પારેખ | વિતાન સુદ બીજ | કાવ્યસંગ્રહ | |
૧૯૯૫ | વર્ષા અડાલજા | અણસાર | નવલકથા | |
૧૯૯૬ | હિમાંશી શેલત | અંધારી ગલીમાં સફેદ ટપકાં | ટૂંકી વાર્તાઓ | |
૧૯૯૭ | અશોકપુરી ગોસ્વામી | કૂવો | નવલકથા | |
૧૯૯૮ | જયંત કોઠારી | વાંકદેખાં વિવેચન | વિવેચન | |
૧૯૯૯ | નિરંજન ભગત | ગુજરાતી સાહિત્ય-પૂર્વાધ-ઉતરાર્ધ | વિવેચન | |
૨૦૦૦ | વિનેશ અંતાણી | ધૂંઘભરી ખીણ | નવલકથા | |
૨૦૦૧ | ધીરુબેન પટેલ | આગંતુક | નવલકથા | |
૨૦૦૨ | ધ્રુવ ભટ્ટ | તત્વમસિ | નવલકથા | |
૨૦૦૩ | બિંદુ ભટ્ટ | અખેપાતર | નવલકથા | |
૨૦૦૪ | અમૃતલાલ વેગડ | સૌંદર્યની નદી નર્મદા | પ્રવાસ | |
૨૦૦૫ | સુરેશ દલાલ | અખંડ ઝાલર વાગે | કવિતા | |
૨૦૦૬ | રતિલાલ 'અનિલ' | આટાનો સૂરજ | નિબંધ | |
૨૦૦૭ | રાજેન્દ્ર શુક્લ | ગઝલ સંહિતા | કવિતા | |
૨૦૦૮ | સુમન શાહ | ફટફટિયુ | ટૂંકી વાર્તાઓ | |
૨૦૦૯ | શિરિષ પંચાલ (અસ્વીકાર) | વાત આપણા વિવેચનની | વિવેચન | |
૨૦૧૦ | ધીરેન્દ્ર મહેતા | છાવણી | નવલકથા | |
૨૦૧૧ | મોહન પરમાર | અંચળો | ટૂંકી વાર્તાઓ | |
૨૦૧૨ | ચન્દ્રકાન્ત ટોપીવાળા | સાક્ષીભાષ્ય | વિવેચન | |
૨૦૧૩ | ચિનુ મોદી | ખારા ઝારણ | કવિતા | |
૨૦૧૪ | અશ્વિન મહેતા | છબી ભીતરની | નિબંધ | |
૨૦૧૫ | રસિક શાહ | અંતે આરંભ (ભાગ ૧ અને ૨) | નિબંધ | |
૨૦૧૬ | કમલ વોરા | અનેકાનેક | કવિતા | |
૨૦૧૭ | ઊર્મિ દેસાઈ | ગુજરાતી વ્યાકરણનાં બસો વર્ષ | વિવેચન | |
૨૦૧૮ | શરીફા વીજળીવાળા[3] | વિભાજનની વ્યથા | નિબંધ | |
૨૦૧૯ | રતિલાલ બોરીસાગર | મોજમાં રે'વું રે! | નિબંધ | |
૨૦૨૦ | હરીશ મીનાશ્રુ | બનારસ ડાયરી | કાવ્યસંગ્રહ | |
૨૦૨૧ | યજ્ઞેશ દવે[4] | ગંધમંજૂષા | કાવ્યસંગ્રહ |
- ↑ Template:Cite book
- ↑ Template:Cite book
- ↑ Template:Cite tweet
- ↑ "Sahitya Akademi Award goes to Rajkotian after 27-year wait". First India. 15 February 2022. Retrieved 28 March 2022.