સાહિત્ય અકાદમી પુરસ્કૃત પુસ્તકો
સાહિત્ય અકાદમી પુરસ્કૃત પુસ્તકો
ક્રમાંક | પુરસ્કાર વર્ષ | સર્જક | કૃતિ | પ્રકાશન વર્ષ |
---|---|---|---|---|
૧૯૫૫ | મહાદેવભાઈ દેસાઈ | મહાદેવભાઈની ડાયરી | ||
૧૯૫૬ | રામનારાયણ વિ. પાઠક | બૃહદ્ પિંગળ | ||
૧૯૫૮ | સુખલાલ સંઘવી | દર્શન અને ચિંતન | ||
૧૯૬૦ | રસિકલાલ પરીખ | શર્વિલક | ||
૧૯૬૧ | રામસિંહજી રાઠોડ | ક્ચ્છનું સંસ્કૃતિદર્શન | ||
૧૯૬૨ | વિષ્ણુપ્રસાદ ત્રિવેદી | ઉપાયન | ||
૧૯૬૩ | રાજેન્દ્ર શાહ | શાંત કોલાહલ | ||
૧૯૬૪ | ડોલરરાય માંકડ | નૈવેદ્ય | ||
૧૯૬૫ | દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર | જીવનવ્યવસ્થા | ||
૧૯૬૭ | ડૉ. પ્રબોધ પંડિત | ગુજરાતી ભાષાનુ ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરાવર્તન |
||
૧૯૬૮ | સુંદરમ્ | અવલોકના | ||
૧૯૬૯ | સ્વામી આનંદ (અસ્વીકાર) | કુળકથાઓ | ||
૧૯૭૦ | નગીનદાસ પારેખ | અભિનવનો રસવિચાર | ||
૧૯૭૧ | ચંદ્રવદન મહેતા (ચં. ચી. મહેતા) | નાટ્ય ગઠરિયાં | ||
૧૯૭૩ | ઉમાશંકર જોષી | કવિની શ્રદ્ધા | ||
૧૯૭૪ | અનંતરાય રાવળ | તારતમ્ય | ||
૧૯૭૫ | મનુભાઈ પંચોળી 'દર્શક' | સોક્રેટીસ | ||
૧૯૭૬ | નટવરલાલ કે. પંડ્યા 'ઉશનસ્' | અશ્વત્થ | ||
૧૯૭૭ | રઘુવીર ચૌધરી | ઉપરવાસ | ||
૧૯૭૮ | હરીન્દ્ર દવે | હયાતી | ||
૧૯૭૯ | જગદીશ જોષી | વમળનાં વન | ||
૧૯૮૦ | જયન્ત પાઠક | અનુનય | ||
૧૯૮૧ | હરિવલ્લભ ભાયાણી | રચના અને સંરચના | ||
૧૯૮૨ | પ્રિયકાંત મણિયાર | લીલેરો ઢાળ | ||
૧૯૮૩ | સુરેશ જોષી (અસ્વીકાર) | ચિન્તયામિ મનસા | ||
૧૯૮૪ | રમણલાલ જોષી | વિવેચનની પ્રક્રિયા | ||
૧૯૮૫ | કુંદનિકા કાપડિયા | સાત પગલાં આકાશમાં | ||
૧૯૮૬ | ચંદ્રકાન્ત શેઠ | ધૂળમાંની પગલીઓ | ||
૧૯૮૭ | સિતાંશુ યશશ્ચન્દ્ર | જટાયુ | ||
૧૯૮૮ | ભગવતીકુમાર શર્મા | અસૂર્યલોક | ||
૧૯૮૯ | જોસેફ મેકવાન | આંગળિયાત | ||
૧૯૯૦ | અનિલ જોશી | સ્ટેચ્યુ | ||
૧૯૯૧ | લાભશંકર ઠાકર | ટોળાં, અવાજ, ઘોંઘાટ | ||
૧૯૯૨ | ભોળાભાઈ પટેલ | દેવોની ઘાટી | ||
૧૯૯૩ | નારાયણ દેસાઈ | અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ | જીવનચરિત્ર | |
૧૯૯૪ | રમેશ પારેખ | વિતાન સુદ બીજ | ||
૧૯૯૫ | વર્ષા અડાલજા | અણસાર | ||
૧૯૯૬ | હિમાંશી શેલત | અંધારી ગલીમાં સફેદ ટપકાં | ||
૧૯૯૭ | અશોકપુરી ગોસ્વામી | કૂવો | ||
૧૯૯૮ | જયંત કોઠારી | વાંકદેખાં વિવેચન | ||
૧૯૯૯ | નિરંજન ભગત | ગુજરાતી સાહિત્ય-પૂર્વાધ-ઉતરાર્ધ | ||
૨૦૦૦ | વિનેશ અંતાણી | ધૂંઘભરી ખીણ | ||
૨૦૦૧ | ધીરુબેન પટેલ | આગંતુક | ||
૨૦૦૨ | ધ્રુવ ભટ્ટ | તત્વમસિ | ||
૨૦૦૩ | બિંદુ ભટ્ટ | અખેપાતર | ||
૨૦૦૪ | અમૃતલાલ વેગડ | સૌંદર્યની નદી નર્મદા | ||
૨૦૦૫ | સુરેશ દલાલ | અખંડ ઝાલર વાગે | ||
૨૦૦૬ | રતિલાલ 'અનિલ' | આટાનો સૂરજ | ||
૨૦૦૭ | રાજેન્દ્ર શુક્લ | ગઝલ સંહિતા | ||
૨૦૦૮ | સુમન શાહ | ફટફટિયુ | ||
૨૦૦૯ | શિરિષ પંચાલ (અસ્વીકાર) | વાત આપણા વિવેચનની | ||
૨૦૧૦ | ધીરેન્દ્ર મહેતા | છાવણી | ||
૨૦૧૧ | મોહન પરમાર | અંચળો | ||
૨૦૧૨ | ચન્દ્રકાન્ત ટોપીવાળા | સાક્ષીભાષ્ય | ||
૨૦૧૩ | ચિનુ મોદી | ખારાં ઝરણ | ||
૨૦૧૪ | અશ્વિન મહેતા | છબિ ભીતરની | ||
૨૦૧૫ | રસિક શાહ | અંતે આરંભ (ભાગ ૧ અને ૨) | ||
૨૦૧૬ | કમલ વોરા | અનેકએક | ||
૨૦૧૭ | ઊર્મિ દેસાઈ | ગુજરાતી વ્યાકરણનાં બસો વર્ષ | ||
૨૦૧૮ | શરીફા વીજળીવાળા | વિભાજનની વ્યથા | ||
૨૦૧૯ | રતિલાલ બોરીસાગર | મોજમાં રે'વું રે! | ||
૨૦૨૦ | હરીશ મીનાશ્રુ | બનારસ ડાયરી | ||
૨૦૨૧ | યજ્ઞેશ દવે | ગંધમંજૂષા |