અનેકએક/બજારમાં

Revision as of 00:40, 26 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{center|'''બજારમાં'''}} <poem> બોરાંલઈબેઠોછુંબજારમાં ગામનાનુંમાણસઝાઝું તેબોરીઓભરીભરીને ઠલવાયાંછેબોરખચોખચસૂંડલાઓમાં બોલેછેતેબોરવેચેછે બૂમોપાડેતેવધુબોરવેચેછે ગાઈ-વજાડીગાજેતેટપોટપબ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

બજારમાં


બોરાંલઈબેઠોછુંબજારમાં

ગામનાનુંમાણસઝાઝું
તેબોરીઓભરીભરીને
ઠલવાયાંછેબોરખચોખચસૂંડલાઓમાં
બોલેછેતેબોરવેચેછે
બૂમોપાડેતેવધુબોરવેચેછે
ગાઈ-વજાડીગાજેતેટપોટપબોરવેચેછે
કોઈપેટીવાજુંવગાડીદોડાદોડકરે
કોઈજોડકણાંનોશોરમચાવે
કોઈટુચકાઓવેરેછે
કોઈતોવળીતાળીઓપાડીઠૂમકાદેતો
નાચીલેછે
રંગબેરંગીચળકતાંપડીકાંમાંવીંટાળેલાં
બોરવચ્ચેઠળિયા
નેપાકાંહેઠળઅધકાચાંસડીગયેલાં
ક્યાંકક્યાંકતો
શરમમૂકી
ભેળાભેળાકાંકરાપણવેચાયછે
ભોળિયુંલોકહોંશે-હોંશે
મુઠ્ઠેમુઠ્ઠાબોરખરીદીહરખાતુંજાયછે
તોલતાજગીમાંગોલમાલથી
બજારઊભરાયછે
નેસહુનેબોરવેચવાછે

હુંયમારાંબોરલઈઆવ્યોેછુંને
ચાખીચાખી
એકેકબોરઅલગકરતોજતો
બેઠોછુંબજારમાં
ચૂપચાપ