યાત્રા/‘મનુજ-પ્રણય’માં પાઠાન્તરો
‘મનુજ-પ્રણય’માં પાઠાન્તરો
‘મદ્-યાત્રા’માંના વસ્તુને ‘મનુજ-પ્રણય’માં લઈ જતાં નાનાંમોટાં પાઠાન્તરો થતાં રહ્યાં તે નીચે પ્રમાણે છે:
‘મદ્-યાત્રા’માં | ‘મનુજપ્રણય’માં | |
---|---|---|
કડી–પંક્તિ | કડી–પંક્તિ | |
૪–૧ તને મુગ્ધે! | પ્રિયે પ્હેલી | ૪-૧ |
પ-૧ ભાળી | દીઠી | ૫-૧ |
૧૩–૧ નારી | મારી | ૮–૧ |
૧૪-૩ એના ધ્યેયે | એ તો ગંડુ | ૯-૩ |
૧૬–૧ તને મેં કૌમાર્યે નિરખી | તને હું કૌમાર્યે નિરખું | ૧૦–૧ |
–૪ ઝંઝા જેવી | જાતે થૈને | -૪ |
૧૭–૧ તને | વળી | ૧૧-૧ |
–૪ હતો ક્યાં હું તારો પિયુ? અહ, | અરે, ક્યાં હું કોનો પિયુ કદી | –૪ |
૧૯-૧ છાની | ઓષ્ઠે | ૧૨-૧ |
-૪ સજ્યો સાળુ–જાણ્યું સફર પર | પછી પહેર્યો જ્યારે, ગવન, ઉપડી શું બસ | -૪ |
૪૬–૧ અને | પછી | ૨૨-૧ |
પપ-૩ ગુહ્ય | કૈંક | ૨૭–૧ |
પ૬-૪ વૃક્ષો પર્ણે | પર્ણે પર્ણે | ૨૮-૪ |
પ૮–૧ જ્યારે મેં | મેં જ્યારે | ૨૯-૧ |
–૪ પણ વદન તેં ઊંચું ન | પણ ન મુખ તેં ઉન્નત | –૪ |
પ૯-૧ હારી | ખીજી | ૩૦–૧ |
૭૪-૪ આંહિ | આજ | ૪૦-૪ |
૭૬–૪ જૂનાં | જૂના | ૪૨–૪ |