સાહિત્ય અકાદમી પુરસ્કૃત પુસ્તકો

Revision as of 02:23, 30 May 2023 by Meghdhanu (talk | contribs)
સાહિત્ય અકાદમી પુરસ્કૃત પુસ્તકો

(નોંધ : અહીં જે જે પુસ્તકોની સંમતિ લેખક કે તેમના વારસદારો પાસેથી મળી છે તે પુસ્તકો ઈ-પ્રકાશિત કરવામાં આવ્યા છે. આગળ જેમ જેમ સંમતિ મળતી જશે તેમ તેમ પુસ્તકો ઉમેરવામાં આવશે.)

ક્રમાંક પુરસ્કાર વર્ષ સર્જક કૃતિ કૃતિપ્રકાર
૧૯૫૫ મહાદેવભાઈ દેસાઈ મહાદેવભાઈની ડાયરી ડાયરી
૧૯૫૬ રામનારાયણ વિ. પાઠક બૃહદ્ પિંગળ છંદશાસ્ત્ર
૧૯૫૮ સુખલાલ સંઘવી દર્શન અને ચિંતન ડાયરી
૧૯૬૦ રસિકલાલ પરીખ શર્વિલક નાટક
૧૯૬૧ રામસિંહજી રાઠોડ ક્ચ્છનું સંસ્કૃતિદર્શન સાંસ્કૃતિક ઈતિહાસ
૧૯૬૨ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ઉપાયન વિવેચન
૧૯૬૩ રાજેન્દ્ર શાહ શાંત કોલાહલ કવિતા
૧૯૬૪ ડોલરરાય માંકડ નૈવેદ્ય નિબંધ
૧૯૬૫ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર જીવનવ્યવસ્થા નિબંધ
૧૯૬૭ ડૉ. પ્રબોધ પંડિત ગુજરાતી ભાષાનુ ધ્વનિ સ્વરૂપ
અને ધ્વનિ પરાવર્તન
ભાષાવિજ્ઞાન
૧૯૬૮ સુંદરમ્ અવલોકના વિવેચન
૧૯૬૯ સ્વામી આનંદ (અસ્વીકાર) કુળકથાઓ રેખાચિત્રો
૧૯૭૦ નગીનદાસ પારેખ અભિનવનો રસવિચાર વિવેચન
૧૯૭૧ ચંદ્રવદન મહેતા (ચં. ચી. મહેતા) નાટ્ય ગઠરિયાં આત્મકથા
૧૯૭૩ ઉમાશંકર જોષી કવિની શ્રદ્ધા વિવેચન
૧૯૭૪ અનંતરાય રાવળ તારતમ્ય વિવેચન
૧૯૭૫ મનુભાઈ પંચોળી 'દર્શક' સોક્રેટીસ નવલકથા
૧૯૭૬ ઉશનસ્ અશ્વત્થ કવિતા
૧૯૭૭ રઘુવીર ચૌધરી ઉપરવાસ નવલકથા
૧૯૭૮ હરીન્દ્ર દવે હયાતી કવિતા
૧૯૭૯ જગદીશ જોષી વમળનાં વન કવિતા
૧૯૮૦ જયન્ત પાઠક અનુનય કવિતા
૧૯૮૧ હરિવલ્લભ ભાયાણી રચના અને સંરચના વિવેચન
૧૯૮૨ પ્રિયકાંત મણિયાર લીલેરો ઢાળ કવિતા
૧૯૮૩ સુરેશ જોષી (અસ્વીકાર) ચિન્તયામિ મનસા નિબંધ
૧૯૮૪ રમણલાલ જોષી વિવેચનની પ્રક્રિયા વિવેચન
૧૯૮૫ કુંદનિકા કાપડિયા સાત પગલાં આકાશમાં નવલકથા
૧૯૮૬ ચંદ્રકાન્ત શેઠ ધૂળમાંની પગલીઓ સ્મૃતિચિત્રો
૧૯૮૭ સિતાંશુ યશશ્ચન્દ્ર જટાયુ કવિતા
૧૯૮૮ ભગવતીકુમાર શર્મા અસૂર્યલોક નવલકથા
૧૯૮૯ જોસેફ મેકવાન આંગળિયાત નવલકથા
૧૯૯૦ અનિલ જોશી સ્ટેચ્યુ નિબંધ
૧૯૯૧ લાભશંકર ઠાકર ટોળાં અવાજ ઘોંઘાટ કવિતા
૧૯૯૨ ભોળાભાઈ પટેલ દેવોની ઘાટી પ્રવાસ
૧૯૯૩ નારાયણ દેસાઈ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ જીવનચરિત્ર
૧૯૯૪ રમેશ પારેખ વિતાન સુદ બીજ કવિતા
૧૯૯૫ વર્ષા અડાલજા અણસાર નવલકથા
૧૯૯૬ હિમાંશી શેલત અંધારી ગલીમાં સફેદ ટપકાં ટૂંકી વાર્તા
૧૯૯૭ અશોકપુરી ગોસ્વામી કૂવો નવલકથા
૧૯૯૮ જયંત કોઠારી વાંકદેખાં વિવેચન વિવેચન
૧૯૯૯ નિરંજન ભગત ગુજરાતી સાહિત્ય-પૂર્વાધ-ઉતરાર્ધ વિવેચન
૨૦૦૦ વિનેશ અંતાણી ધૂંઘભરી ખીણ નવલકથા
૨૦૦૧ ધીરુબેન પટેલ આગંતુક નવલકથા
૨૦૦૨ ધ્રુવ ભટ્ટ તત્વમસિ નવલકથા
૨૦૦૩ બિંદુ ભટ્ટ અખેપાતર નવલકથા
૨૦૦૪ અમૃતલાલ વેગડ સૌંદર્યની નદી નર્મદા પ્રવાસ
૨૦૦૫ સુરેશ દલાલ અખંડ ઝાલર વાગે કવિતા
૨૦૦૬ રતિલાલ ‘અનિલ’ આટાનો સૂરજ નિબંધ
૨૦૦૭ રાજેન્દ્ર શુક્લ ગઝલ સંહિતા કવિતા
૨૦૦૮ સુમન શાહ ફટફટિયુ ટૂંકી વાર્તા
૨૦૦૯ શિરિષ પંચાલ (અસ્વીકાર) વાત આપણા વિવેચનની વિવેચન
૨૦૧૦ ધીરેન્દ્ર મહેતા છાવણી નવલકથા
૨૦૧૧ મોહન પરમાર અંચળો ટૂંકી વાર્તા
૨૦૧૨ ચન્દ્રકાન્ત ટોપીવાળા સાક્ષીભાષ્ય વિવેચન
૨૦૧૩ ચિનુ મોદી ખારાં ઝરણ કવિતા
૨૦૧૪ અશ્વિન મહેતા છબિ ભીતરની નિબંધ
૨૦૧૫ રસિક શાહ અંતે આરંભ (ભાગ ૧ અને ૨) નિબંધ
૨૦૧૬ કમલ વોરા અનેકએક કવિતા
૨૦૧૭ ઊર્મિ દેસાઈ ગુજરાતી વ્યાકરણનાં બસો વર્ષ વિવેચન
૨૦૧૮ શરીફા વીજળીવાળા વિભાજનની વ્યથા નિબંધ
૨૦૧૯ રતિલાલ બોરીસાગર મોજમાં રે'વું રે! નિબંધ
૨૦૨૦ હરીશ મીનાશ્રુ બનારસ ડાયરી કવિતા
૨૦૨૧ યજ્ઞેશ દવે ગંધમંજૂષા કવિતા
૨૦૨૨ ગુલામમોહમ્મદ શેખ ઘેર જતાં નિબંધ