પૂર્વાલાપ/૮૬. આંતરસપ્તપદી

Revision as of 15:41, 3 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૮૬. આંતરસપ્તપદી


[પદ]

આ પિતા, કર્યાં ક્રૂર કર્મો :
હણ્યાં મર્મો : પડયો; રડયો : પડયો! પડયો!

મને ન હતી આશા :
ખરે, પિતા! મને ન હતી આશા!
તેમાં અચાનક ગંભીર ગહ્વરે
દિવ્ય સુવર્ણિત જ્યોતિ જ્વલન્ત!
સ્નેહવસ્તુ! જ્ઞાનરૂપ! અનન્ત!