એ રીતે તારે ભરોસે હું જીવું છું જીવન, જાણે પડતો કોઈ આધારને પકડી લે છે; દિલને દઈ જાય છે એ રીતે તું રંગીન ફરેબ, જાણે બાળક કોઈ અંગારને પકડી લે છે.