સરોવરમાં તરતાં શ્વેત પંખીઓનું ટોળું અચાનક ઊડ્યું — પાંખો ફફડાવતું, એકસાથે... માછીમારની જાળની જેમ આખુંયે સરોવર ઊડવા લાગ્યું – પંખી-ટોળાની પાછળ પાછળ, જળ-તેજ વેરતું...