હે મન! ઉકેલી નાખો તમારાં બધાં આવરણ. ડુંગળીના પડ જેવું બંધાવા માંડ્યા ત્યારથી જ આપણો ભોંયથી વિચ્છેદ શરૂ થયો છે. હું કદાચ મોટો થઈ ગયો છું કોઈ મારે કપાળે માટી ભરો, મને શેઢાની ઊંઘ આવે... ...