હું પ્રેમનું ગીત હવે રચીશ, રે પ્રેમ ક્યાં વ્યર્થ કર્યો જ ગીતને મેં મૌગ્ધ્યથી આજ લગી અતીતને? હું પ્રેમનું ગીત હવે રચીશ. આ ગીતમાં કિંતુ હવે ન મૂકવો કો અલ્પ કે પૂર્ણ વિરામ, ચૂકવો ક્યારેક ક્યારેક (ન શોચ) પ્રાસને ને છંદનેયે–