ભાગતી રાતના તારોડિયામાં વડવો. સીધો એક તાર. ત્યાંથી અહીં સુધી વાટ વીજાણુભરિત. કાલે સાંજે તો અણુઅણુમાં મને વાવ્યો રાત હજુ હમણાં તો અધવારી. આ વહી ચાલી વાઢ વેળ. છો ખરતા, ઊગી ભલે આથમે મોલ પવનચાક ઘૂમરી શેષ પહોરે બે. મોલ લણશે મોલને