Open main menu
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
About Ekatra Wiki
Disclaimers
Ekatra Wiki
Search
ચાંદરણાં/સુખ-દુઃખ
Language
Watch
Edit
Revision as of 15:47, 22 April 2024 by
Meghdhanu
(
talk
|
contribs
)
(+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
5. સુખ-દુઃખ
પ્રત્યેક સુખ પછી થોડો સુનકાર હોય છે.
જેને તમે સુખ કહો છો તે પેઇંગગેસ્ટ છે.
સુખની ક્ષણોમાં ઘડિયાળની ગતિ વધી જાય છે.
સરનામાં તો સુખનાં હોય, આનંદ તો વણઝારો છે.
સુખ ભલે આયાતી હોય પણ દુઃખ તો પોતીકાં જ હોય!
સુખનાં સરનામાં બદલાયાં કરે છે એટલે જ તો બજાર છે!
←
વિરહ
લગ્ન
→