Open main menu
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
About Ekatra Wiki
Disclaimers
Ekatra Wiki
Search
ચાંદરણાં/ગાંધી
Language
Watch
Edit
Revision as of 16:56, 22 April 2024 by
Meghdhanu
(
talk
|
contribs
)
(+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
30. ગાંધી
હવે તો ગાંધીના બાવલાને અપવાસ કરનારા પણ નથી મળતા.
ગાંધીજી પણ હવે દાંડી વિનાનાં ચશ્માં છે...
ગાંધી વગરનું નગર તે ગાંધીનગર!
આ ગાંધીજીને ગમે તેટલા ખર્ચો તોયે, ખૂટતા જ નથી.
←
સત્ય
શબ્દ
→