ડહાપણ નહિ
એની શક્યતા પણ નહિ? નહિ? ના પાડવા પણ નહિ? અહીં પણ એ ન દેખાયા! ચાલ આ જગા પણ નહિ કોઈ પણ વિચારો તો ક્યાં નથી થતા… પણ નહિ રાત બહુ રહી ટૂંકી રાતભર રહ્યા પણ નહિ એ કહે તે કરવાનું આ ગઝલ છે, ડહાપણ નહિ