ગાતાં ઝરણાં/પ્રારંભિક

Revision as of 02:09, 15 May 2024 by Meghdhanu (talk | contribs) (Replaced content with "{{SetTitle}} <center><poem> <big><big><big>'''ગાતાં ઝરણાં'''</big></big></big> કર્તા “ગની” દહીંવાલા પ્રાપ્તિસ્થાન ગોપીપુરા, સુભાષચોક, સુરત </poem></center> {{dhr}}{{page break|label=}}{{dhr}} <center><poem> કર્તા : ગની સુરત (કૃતિઓના સર્વ હક્ક કર્તાને આધીન છ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



ગાતાં ઝરણાં




કર્તા
“ગની” દહીંવાલા


પ્રાપ્તિસ્થાન
ગોપીપુરા, સુભાષચોક, સુરત

કર્તા :
ગની
સુરત




(કૃતિઓના સર્વ હક્ક કર્તાને આધીન છે)




જેમનો હું ઋણી છું એવાં મારી કૃતિઓને
મમત્વપૂર્વક પ્રકટ કરનાર કેટલાંક પત્રોના નામો

કુમાર, સંસ્કૃતિ, પ્રજબંધુ, સારથિ, બે ઘડી મોજ, ગુજરાતી, મુંબઈ સમાચાર, સંસ્કાર, પ્રવાસી, વતન, બેગમ, લીલા, વીસમી સદી, ક્રેસન્ટ, ચિરાગ, કિતાબ, પટેલ મિત્ર, બહાર તથા (સ્થાનિક) ગુજરાત મિત્ર, પ્રતાપ, ગુજરાત વિ.



પ્રકાશક :
‘ગની કાવ્ય-સંગ્રહ પ્રકાશન સમિતિ’ વતી
ગની દહીંવાલા,
ગોપીપુરા, સુભાષચોક, સુરત
મુદ્રક :
ધ્રુવકુમાર ન. માલવી
ગાંડીવ મુદ્રણાલય,
હવાડિયો ચકલો, સુરત
 





મિત્રો અને મુરબ્બીઓને

હતી એ અલ્પતા ધરતીને ખૂણે,
ગગનગામી હતો જેનો વસીલો.
“ગની” કોનું હશે સદ્ભાગ્ય એવું!
મળે આ દોસ્ત ને આવા વડીલો.