ઈશ્વર પેટલીકર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/વિષયસૂચિ
સૂચિ-૧
પેટલીકરનાં પ્રકાશિત પુસ્તકો<poem>
- નવલકથાઓ :
- જનમટીપ (૧૯૪૪)
- લખ્યા લેખ (૧૯૪૫)
- ધરતીનો અવતાર (૧૯૪૬)
- કંકુ ને કન્યા (૧૯૪૭)
- પંખીનો મેળો (૧૯૪૮)
- પાતાળકૂવો (,,)
- કળિયુગ (,,)
- કાજળ કોટડી (૧૯૪૯)
- મારી હૈયાસગડી (૧૯૫૦)
- મધલાળ (,,)
- ભવસાગર (૧૯૫૧)
- આશાપંખી (૧૯૫૩)
- તરણા ઓથે ડુંગર (૧૯૫૪)
- શકુન્તલા (૧૯૫૭)
- પ્રેમપંથ (૧૯૫૯)
- યુગનાં એંધાણ (૧૯૬૧)
- ઋણાનુબંધ (૧૯૬૩)
- જયપરાજય (,,)
- લાક્ષાગૃહ (૧૯૬૫)
- જૂજવાં રૂપ (૧૯૬૭)
- સેતુબંધ (૧૯૬૯)
- અભિજાત (૧૯૭૧)
- પરોઢનું અંધારું (૧૯૮૦)
- વાસંતી (૧૯૮૧)
- સ્વપ્ના (૧૯૮૨)
- વાર્તાઓ
- તાણાવાણા (૧૯૪૬)
- પટલાઈના પેચ (,)
- માનતા (૧૯૪૭)
- પારસમણી (૧૯૪૯)
- કાશીનું કરવત (,,)
- ચિનગારી (૧૯૫૦)
- લોહીની સગાઈ (૧૯૫૨)
- અભિસારિકા (૧૯૫૪)
- આકાશગંગા (૧૯૫૮)
- મીનપિયાસી (૧૯૬૦)
- કઠપૂતળી (૧૯૬૨)
- વાર્તા–સંકલનો
- ઇશ્વર પેટલીકરની શ્રેષ્ઠ
- વાર્તાઓ (૧૯૫૪)
- પેટલીકરની વાર્તાઓ (૧૯૫૮)
- પેટલીકર વાર્તાવૈભવ (૧૯૬૪)
- ગ્રામમાતા (૧૯૬૧)
- મંગલ મંદિર (૧૯૫૯)
- રેખાચિત્રો
- ગ્રામચિત્રો (૧૯૪૪)
- ધૂપસળી (૧૯૫૩)
- ગોમતીઘાટ (૧૯૬૧)
- વિદ્યાનગરના વિશ્વકર્મા (ચરિત્ર) (૧૯૬૪)
- લેખસંગ્રહો
- લોકસાગરને તીરે તીરે (૧૯૫૪)
- મહાગુજરાતનાં નીરક્ષીર (૧૯૫૬)
- સંસારનાં વમળ (૧૯૫૭)
- જીવનસંગમ (૧૯૬૦)
- સુદર્શન (૧૯૬૦)
- મંગલકામના (૧૯૬૪)
- પ્રસન્ન દામ્પત્ય (,,)
- સંવનનકાળ (૧૯૬૫)
- સંસ્કારધન (૧૯૬૬)
- અમૃતમાર્ગ (૧૯૬૮)
- નવદંપતી (૧૯૭૬)
- પુસ્તિકાઓ
- નવજાગૃતિ સમાજમાળા (અઢાર પુસ્તિકાઓ)
૧૯૭૬ થી ૧૯૮૨
- આચાર્યોનું અનુશાસન (૧૯૭૭)
- ગાંધીજીનું અનુશાસન (,,)
- પંચામૃત (૧૯૫૯)
- સંસારસુખ (૧૯૬૭)
- ગીતાદર્શન (૧૯૬૮)
- રામાયણદર્શન (,,)
- મહાભારતદર્શન (,,)
- આભના ટેકા (૧૯૫૯)
- આંખ વિના અજવાળાં (,,)
- ભુલાય એ શેં કદી (,,)
નોંધ : જનમટીપ, તરણા ઓથે ડુંગર, કલ્પવૃક્ષ, પંખીનો મેળો અને કળિયુગ — ની સંક્ષિપ્ત આવૃત્તિઓ બહાર પડી હતી. ઉપરાંત– ‘જનમટીપ’ (બધી ભાષાઓમાં અનુવાદ માટે પસંદ થઈ છે.), ‘મારી હૈયાસગડી’ અને ‘તરણા ઓથે ડુંગર’ નો હિન્દી-અનુવાદ થયો છે.