ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/ખબરદાર ગ્રંથસૂચિ

Revision as of 09:48, 15 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ખબરદાર ગ્રંથસૂચિ

કવિતા

૧ કાવ્યરસિકા ૧૯૦૧.
૨ વિલાસિકા ૧૯૦૫.
૩ પ્રકાશિકા ૧૯૦૮.
૪ The Silken Tassel ૧૯૧૮.
૫ ભારતનો ટંકાર ૧૯૧૯.
૬ પ્રભાતનો તપસ્વી, કુકકુટદીક્ષા ૧૯૨૦.
૭ સંદેશિકા ૧૯૨૫.
૮ કલિકા ૧૯૨૬.
૯ ભજનિકા ૧૯૨૮.
૧૦ રાસચન્દ્રિકા ૧૯૨૯.
૧૧ દર્શનિકા ૧૯૩૧.
૧૨ કલ્યાણિકા ૧૯૪૦.
૧૩ રાષ્ટ્રિકા ૧૯૪૦.
૧૪ શ્રીજી ઈરાનશાહનો ગરબો ૧૯૪૨.
૧૫ નંદનિકા ૧૯૪૪.
૧૬ ગાંધી બાપુ ૧૯૪૮.
૧૭ ગાંધીબાપુનો પવાડો ૧૯૪૮.
૧૮ Zarthushtra : The First Prophet of the world ૧૯૫૯.
૧૯ કીર્તનિકા ૧૯૫૩.

અન્ય

૧ ગુજરાતી કવિતાની રચનાકળા ૧૯૪૧.
૨ અષો જરથુસ્રની ગાથાઓ પર નવો પ્રકાશ ૧૯૪૯ (અંગ્રેજી અનુવાદ, ૧૯૫૧)

આ ઉપરાંત ‘સ્મારકગ્રંથ’માં એમનાં કેટલાંક પ્રતિકાવ્યો તથા એમના અપ્રકાશિત ગ્રંથોના કેટલાક અંશો પ્રગટ થયેલ છે. ઉપરાંત, ‘હવે પછી પ્રગટ થશે’ એવી નોંધ સાથે, આ જ ગ્રંથમાં ‘મનુરાજ’ પદ્યનાટક, લખેગીતા’, ગદ્યસંગ્રહ, કેટલાક ગુજરાતી-અંગ્રેજી કાવ્યસંગ્રહો આદિ એમનાં ચૌદેક અપ્રકાશિત પુસ્તકોની યાદી પણ આપેલ છે.