ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/ટીપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ટીપ

૧. ‘ખબરદાર સ્મારક ગ્રંથ’, પૃ. ૧૪૧-૪૨.
ર. ‘સાહિત્ય’ (‘ખબરદાર વિશેષાંક’), નવેમ્બર ૧૯૩૧.
૩. એ જ.
૪. જુઓ : પત્રસંચય, ‘ખબરદાર સ્મારક ગ્રંથ’, પૃ. ૨૦૧.
૫. ‘સાહિત્ય’(‘ખબરદાર વિશેષાંક’), નવેમ્બર ૧૯૩૧.
૬. ‘ખબરદાર સ્મારક ગ્રંથ’, પૃ. ૨૭૪.
૭. ‘દિગ્દર્શન’, પૃ. ૨૭૮.
૮. ‘કવિતાવિચાર’, પૃ. ૫૩૧.
૯. ‘અર્વાચીન કવિતા’ (ત્રી. આ. ૧૯૬૫), પૃ. ૩૨૯.
૧૦. ‘કલિકા’ની પ્રસ્તાવના–‘પિછાન’–, પૃ.૮.
૧૧. ‘સાહિત્ય સમીક્ષા’ (બી, આ. ૧૯૪૫), પૃ. ૩૦૪.
૧૨. ‘સ્વાધ્યાય અને સમીક્ષા’, પૃ. ૧૫૧
૧૩. અનંતરાય રાવળ. ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી, ૧૯૩૬, પૃ. ૧૨૦.
૧૪. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ‘વિવેચના’, પૃ. ૧૧૭.
૧૫. ‘ખબરદાર સ્મારક ગ્રંથ’, પૃ. ૨૪૬.
૧૬. ‘જુઈ અને કેતકી’, પૃ ૪૪.
૧૭. ‘ગુજરાતી કવિતાની રચનાકળા’, પૃ.૧૪૧.
૧૮. ‘અભીપ્સા’ (બી. સં. આ. ૧૯૬૮), પૃ. ૧૦૨.
૧૯. ‘સ્વાધ્યાય’, એપ્રિલ ૧૯૭૧.
૨૦. ‘ખબરદાર સ્મારક ગ્રંથ’, પૃ. ૨૭૨–૭૩.
૨૧. જુઓઃ ‘સાહિત્ય ચિંતન’, પૃ. ૧૫૧–૧૯૪.
૨૨. ‘કલિકા’ની પ્રસ્તાવના–‘પિછાન’–, પૃ. ૨૦–૨૧
૨૩. ‘અનાર્યનાં અડપલાં અને બીજા પ્રકીર્ણ લેખો’, પૃ. ૨૪૦.
૨૪. ‘કલિકા’ની પ્રસ્તાવના–‘પિછાન’–, પૃ. ૨૫.
૨૫. ‘ગુજરાતી કવિતાની રચનાકળા’, પૃ. ૧૮૫.
૨૬. એ જ, પૃ. ૧૮૫.
૨૭. ‘કલ્યાણિકા’ની પ્રસ્તાવના, પૃ. ૧૨.
૨૮. ‘સાહિત્ય વિચાર’ (બી. આ. ૧૯૪૭), પૃ. ૪૧૮.
૨૯. ‘વિવેચના’, પૃ. ૧૧૧.
૩૦. અનંતરાય રાવળની આ આખી ચર્ચા માટે જુઓ : ‘કાર્યવહી’ ૧૯૩૬, પૃ. ૧૦૩–૧૨૨.
૩૧. કાર્યવાહી, ૧૯૪૦–૪૧, પૃ. ૯–૧૦.
૩૨. જુઓ : સુરેન્દ્ર પંડ્યાનો લેખ’, ‘દર્શનિકા એક મહાકાવ્ય.’
બુદ્ધિપ્રકાશ, જાન્યુઆરી ૧૯૩૨
૩૩. ‘અર્વાચીન કવિતા’ (ત્રી. આ. ૧૯૬૫), પૃ. ૩૩૯.
૩૪. ‘ખબરદારનું માર્ગદર્શન’, ‘સાહિત્ય ચિંતન’ પૃ. ૧૫૧–૧૯૪.
૩૫. ‘અભીપ્સા (બી. સં. આ. ૧૯૬૮) પૃ. ૧૦૬.
૩૬. ‘ખબરદાર સ્મારક ગ્રંથ, પૃ. ૨૭૨.