અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/દર બીજી ઑકટોબરે મને એક સપનું આવે છે

Revision as of 12:53, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દર બીજી ઑકટોબરે મને એક સપનું આવે છે|પન્ના નાયક}} <poem> તમેગાંધ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દર બીજી ઑકટોબરે મને એક સપનું આવે છે

પન્ના નાયક

તમેગાંધીજીનેજોયાહતા?
હુંહાપાડું
અનેએમનેબીજોસવાલકરેઃ
‘ક્યાં? ક્યારે?’
હુંકહુંઃ
નાનીહતીત્યારે
બાપાજીરોજસાંજેઅમને
જુહૂનાદરિયાકિનારેઆવેલા
અમારાઘરપાસેથતી
ગાંધીજીનીપ્રાર્થનાસભામાં
લઈજતા.
અમેવહેલાંજઈઆગળબેસતાં.
ગાંધીજીસમયસાથેસ્પર્ધાકરતાહોય
એમદોડતાઆવતા
અનેપાછળપગરાખીનેબેસતા.
હુંટમટમતાતારાઓનુંઝૂમખુંજોતીહોઉં
એમએમનેજોયાકરતી.
એમનાચહેરાપર
બુદ્ધનીઆભા
આંખોમાં
ઈશુનીકરુણા.
હમણાંજમહાવીરનેમળીનેનઆવ્યાહોય!
અનેપછીશરૂથતુંઃ
‘વૈષ્ણવજનતોતેનેકહીએ.’
પછીબાપાજીગાંધીવાદીબન્યા,
જેલમાંગયા.
ખાદીનાંકપડાંપહેરે
એપણબેજોડીજ.
ભોજનપણએકકેબેકોળિયાલે.
પછીતોબાબાપાવાદીબન્યાં.
અનેઅમેબાવાદી.
અમારાવૈષ્ણવનાઘરમાં
બધાંજગાંધીજનબનીગયાં.
આજેઆટલાંવરસોપછીપણ
દરબીજીઑક્ટોબરે
ગાંધીજીમારાસપનામાંઆવેછે
નેમનેપૂછેછેઃ
‘પ્રાર્થનાસભામાંઆવીશને?’
અને
હુંગાવામાંડતીહોઉંછું
‘વૈષ્ણવજનતોતેનેકહીએ.’
બીજાદિવસેસવારે
ચાપીતાં
મારાપતિમનેપૂછેછેઃ
‘તનેખબરછે?
તુંઊંઘમાંવૈષ્ણવજનજેવુકંઈકબબડતીહતીએ?’
{Right|કવિલોક, નવેમ્બર-ડિસેમ્બર}}